અનંતની યાત્રા
The journey into the infinite
જે શોધે છે તેના માટે. "હું કોણ છું?" — આ એક પ્રશ્નથી શરૂ થતી યાત્રા: ઉપનિષદ, ગીતા, યોગ વશિષ્ઠ અને સંવાદમાંથી ઊતરેલું સમજણનું પુસ્તકાલય — ગુજરાતીમાં, નિઃશુલ્ક.
For seekers of the truth. A Gujarati library of Vedanta — 226 written talks, 52 hours of audio, 234 videos and 66 books — arranged so that anyone can begin at the beginning.
લેખ
Articles — દરેક પ્રવચનનું લખાણ, છ સિરીઝમાં
ઑડિયો
Audio — ધ્યાન, વાંચન, સ્તોત્ર, સત્સંગ
વિડિયો
Video — ક્લાસ અને સિરીઝ, ક્રમમાં
પુસ્તકો
Books — ગ્રંથો, નોંધો, ક્લાસ પેપર્સ
ક્યાંથી શરૂ કરવું?
Where to begin — a suggested order through the six series.
- ૧
અમોઘ ક્લાસ
૨૦૧૨–૧૩નાં છ પ્રારંભિક સત્રો — "હું કોણ છું?" પ્રશ્નથી શરૂ થતી યાત્રા. અહીંથી શરૂ કરો.
5 લેખ · Amogh Class - ૨
પ્રસાદમ ક્લાસ
૨૦૨૩–૨૪ના ચાર ઘનિષ્ઠ ક્લાસ — સાધનાની પ્રસાદી, બે-બે દિવસના સત્રોમાં.
12 લેખ · Prasadam Class - ૩
તથાસ્તુ ક્લાસ
સંકલ્પ, સ્વીકાર અને "તથાસ્તુ" — ક્લાસ પેપર્સ સાથેનાં સત્રો અને પ્રશ્નોત્તરી.
12 લેખ · Tathastu Class - ૪
૧૦૮ ઉપનિષદ સિરીઝ
એક પછી એક ઉપનિષદનું અધ્યયન — અથર્વશિરથી પૈંગલ સુધી. વેદાંતનું હૃદય, શ્લોક દર શ્લોક.
149 લેખ · 108 Upanishad Series - ૫
યથાર્થ ગીતા
શ્રીમદ્ ભગવદ્ગીતાનું અધ્યાય દર અધ્યાય શ્રવણ-મનન-ચિંતન, સ્વામી અડગડાનંદજીની યથાર્થ ગીતાના આધારે.
28 લેખ · Yatharth Gita - ૬
શાશ્વત સંવાદ
સાધકો સાથેનો ખુલ્લો સંવાદ — ચિદાકાશ, નિત્ય પાઠપોથી અને તત્વ શુદ્ધિનો પ્રયોગ.
20 લેખ · Shashwat Samvad · Eternal Dialogue
"જ્યાં સુધી 'હું કોણ છું?' એ આપણને સમજાતું નથી, અનુભવાતું નથી, ત્યાં સુધી જીવનની તમામ વસ્તુઓ હોવા છતાં પણ એક અજંપો રહ્યા કરતો હોય છે."— અમોઘ ક્લાસ, ૨૦૧૨
વાંચવા માટે
A few places to start reading.

અવધૂત ગીતાથી જપજી સાહિબ સુધી
66 ગ્રંથો, નોંધો અને ક્લાસ પેપર્સ — યોગ વશિષ્ઠનો યથાર્થ તત્વ સાર, અષ્ટાવક્ર ગીતા, શ્રી ગુરુ ગ્રંથ સાહિબનો ગુજરાતી અનુવાદ, તાઓ તે ચિંગ. બ્રાઉઝરમાં જ વાંચો.
પુસ્તકો જુઓ →